Ad Page

Friday, 30 March 2018

jignesh kaviraj new song - mara birthday ma yaad tari aavi

<script type="text/javascript"> var infolinks_pid = 3085287; var infolinks_wsid = 0; </script> <script type="text/javascript" src="//resources.infolinks.com/js/infolinks_main.js"></script>

jignesh kaviraj new song - mara birthday ma yaad tari aavi - ગુજરાતી Layris song



Title: મારા બર્થ ડે માં યાદ તારી આવી
Singer: jignesh kaviraj
Actor: jignesh kaviraj, zeel joshi
Director: chankya thakor
Music: mayur nadiya
Lyrics: devpagli
Producer: kishor lakhnotra, ramsi vala
Label: bansidhar studio

હો કોઈ જાણેના મારી મજબૂરી........... ¶
હો કોઈ જાણેના મારી મજબૂરી.....
મારા પ્રેમની કહાની અધૂરી....
તારી મારી હતી પ્રેમ જોડી......
[ મારા બર્થડે માં યાદ તારી આયી......] ¶
હો.... [ મારા બર્થડે માં યાદ તારી આયી......] ¶
હો મને પેલાતે ગિફ્ટ હું આપી....
મને પેંદલ ને ઘડિયાળ આપી....
તારી ગિફ્ટ મેં હાચવી રાખી....
[ મારા બર્થડે માં યાદ તારી આયી......] ¶
હો.... મારા બર્થડે માં યાદ તારી આયી......¶¶¶

હો..... ભાઈ - બંધો આયા પણ તું ના આયી....
તારી યાદોમાં મારી આંખો ભીંજાઈ.... ¶
હો  હો..... આજે તારી મને ખોટ વર તાઈ....
મનને મનાવું  તારા ગીતોરે ગાઈ.... ¶
હો યાદ કરું પેંદલ તારું જોઈ......
[ મારા બર્થડે માં યાદ તારી આયી......] ¶
હો... આજ જાનું તારી યાદ બહુ આયી.....  ¶¶¶

હો.... છેલ્લા શ્વાસ સુધી પ્રેમ તને કરશુ....
તારી યાદોમાં જાનું મરી મટીશું... ¶
ઓ હો.... ચાંદો - સુરજ ભલે દુનિયા રુઠતી
પ્રેમ કરીશ તને આખી જિંદગી.... ¶
હો કેક કાપૂ હું રોઈ - રોઇ.......
[ મારા બર્થડે માં યાદ તારી આયી......] ¶
હો.... મારા બર્થડે માં યાદ તારી આયી...... ¶¶¶
 
 
 
 

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...