Sabar Mati Jel No Kedi _ Arjun Thakor New Song 2018 |સુપર ડુપર ગીત Gabbar Thakor Best Love Song 2018

Singar:-Arjun Thakor
Lyrics:-Gabbar Thakor
Music:-Mahesh Savala Vivek Gajjar
Rcoding:- Shivam Recording Studio
Music Lebal:-Mahi Digital
Songs Link : https://m.youtube.com/watch?v=9pajD3lZj4s
હે.... ખલ્લાસ જિંદગી ખલ્લાસ....
ગલાસ જિંદગી ખલ્લાસ.... ¶
એ હાથમાં ગલાસ મેલી ગઈ મારી જિંદગી ખલાસ કરી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶
એ અતા - પતા થઈ ગઈ મારી જિંદગી ઝેર કરી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶
હે.... (જાણી નથી મેતો તને હશે તું દગાળી આવી....) (2)
પ્રેમ જળમાં ફસાવી મારી જિંદગી ખલાસ કરી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶
એ હાથમાં ગલાસ મેલી ગઈ મારી જિંદગી ખલાસ કરી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶ ¶¶¶
(હો.... દિલ માં જખમ છે દારૂમાં રમ છે બેવફા નેકળી એનો મને ગમ છે... ¶ ) (2) ¶
હો..... (દિલ તું મારું તોડી ગઈ જીવતર માં ઝેર ખોલી ગઈ.....) (2)
અતા - પતા થઈ ગઈ મારી જિંદગી ઝેર કરી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶
હો... પ્રેમ જળમાં ફસાવી મારી જિંદગી ખલાસ કરી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶ ¶¶¶
( હો..... નથી રેવાતું.. નથી સેહવાતું.. કોને કહું મારા દલની વાતો....¶ ) (2) ¶
હો.... ( ગુનો મારો કઇ ન હતો ને ગુનેગાર કરી ગઈ....) (2)
સાબરમતી મેલી ગઈ મને કેદી તું બનાવી ગઈ
તું બહુ બદમાશ....¶
હો.... કોરોટમાં ફરી ગઈ મને સજા તું કરાવી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶
( હો....સાબરમતી મેલી ગઈ મને કેદી તું બનાવી ગઈ
તું બહુ બદમાશ....¶
જાનું તું બહુ બદમાશ.... ¶ )(2) ¶

No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे