1. પેટી પલંગ ( 6 × સવા 6 ફૂટ )
₹ :
(1) આગળ નું ફાલકું :
(1) પાયા :
1. લંબાઈ : 27
2. પહોળાઈ : સવા× સવા 4
(2) આગળ ના પાયાનું માર્કિંગ :
1. નીચેથી પોણા 3 છોડીને + પોણા 4 નું કોરણ ) + ( સાડા 7 ) + ( 18 ની બેઠક ) + ( 18 થી નીચે પોણા 4 ઉપર અડધા ઇંચનો લલ ) + ( 18 થી ઉપર સાડા 7 છોડીને સવાની સાલ )
2. નીચેથી : (પોણા 3 ) + (કોરણ પોણા 4) + (સાડા 7) + (કોરણ પોણા 4 ) + (સાડા 7) + (સવા ની સાલ )
(3) લાંબી પટ્ટી :
1. પહોળાઈ : પોણા 4
2. લંબાઈ : સાડા 66 ( અંદર - અંદર સાડા 63 )
(4) ઉપરની રાઉન્ડ વાળી પટ્ટી :
1. લંબાઈ : 6 ફૂટ
2. પહોળાઈ : સવા 4
3. સાઈઝ : સવા × 9
4. તકતી : પોણા 13 × સાડા 64
5. સામેથી પોણા ઇંચ છોડીને મોલ્ડીંગ મશીન મારવું
(4) પટ્ટીનું માર્કિંગ :
1. સાડા 63 થી અંદર - અંદર બંને બાજુ પોણા 4 કોરણ ( અંદર - અંદર અડધા ઇંચનો લલ × બારથી બંને બાજુ 1 ઇંચનો લલ )
2. વચ્ચે સેન્ટર કરીને પોણા 4 નું કોરણ ( બંને બાજુ અડધા ઇંચનો લલ )
(5) તકતી :
1. લંબાઈ : 27
2. પહોળાઈ : સાડા 8
(6) પાયા જોડે લંબાઈ :
1. લંબાઈ : 72 ( 6 ફૂટ )
(2) પાછળ નું ફલકું :
(1) પાયા :
1. લંબાઈ : 18
2. પહોળાઈ : સવા 4 × સવા 4
(2) પાછળ ના પાયાનું માર્કિંગ :
1. નીચેથી પોણા 3 છોડીને + પોણા 4 નું કોરણ ) + ( 18 ની બેઠક ) + ( 18 થી નીચે પોણા 4 ઉપર પોણા ઇંચનો લલ ) × વચ્ચે સાડા 7
2. નંબર બાજુથી સવા ઇંચ ઊંડું કોરણ
3. નંબર નથી હોય તે બાજુ પોણા નું કોરણ
(3) લાંબી પેટ્ટી :
1. પહોળાઈ : પોણા 4
2. લંબાઈ : સાડા 66 ( અંદર - અંદર સાડા 63 )
(4) પટ્ટીનું માર્કિંગ :
1. સાડા 63 થી અંદર - અંદર બંને બાજુ પોણા 4 કોરણ ( અંદર - અંદર અડધા ઇંચનો લલ × બારથી બંને બાજુ 1 ઇંચનો લલ )
2. વચ્ચે સેન્ટર કરીને પોણા 4 નું કોરણ ( બંને બાજુ અડધા ઇંચનો લલ )
(5) તકતી :
1. લંબાઈ : 27
2. પહોળાઈ : સાડા 8
(3) સાઈટ પરના ફાલાકા :
(1) લાંબી પટ્ટી :
1. લાંબી પટ્ટી 4
2. પહોળાઈ : પોણા 4
3. લંબાઈ : 71
(2) લાંબી પટ્ટી નું માર્કિંગ :
1. 71 બારો - બાર ( 69 અંદર - અંદર) ( 1 × 1 ઇંચની સાલ બંને બાજુ )
2. 69 અંદર - અંદર બંને બાજુ પોણા 4 કોરણ ( અંદર - અંદર અડધા ઇંચનો લલ × બારથી બંને બાજુ 1 ઇંચનો લલ )
3. વચ્ચે સેન્ટર કરીને પોણા 4 નું કોરણ ( બંને બાજુ અડધા ઇંચનો લલ )
(3) ડાંગળા :
1. લંબાઈ : સાડા 10 ( અંદર - અંદર સાડા 7 )
2. પહોળાઈ : પોણા 4
3. નંગ : 12
(4) તકતી :
1. લંબાઈ : પોણા 30
2. પહોળાઈ : સાડા 8


(5) સપોર્ટ :
1. લંબાઈ : ( લાંબો સપોર્ટ : 6 ફૂટ )
2. પહોળાઈ : લાંબો સપોર્ટ : અડી ) ( નીચેનો સપોર્ટ સવા × 4 )
3. સાઈઝ : અડી × પોણા 3 ( ઉપર નો લાંબો સપોર્ટ ) સવા × 4
4. 3 ફૂટ નું બંને બાજુ સેન્ટર
5. આગળ ના ફળકા માં વચ્ચે સેન્ટર
4. 3 ફૂટ નું બંને બાજુ સેન્ટર
5. આગળ ના ફળકા માં વચ્ચે સેન્ટર
(6) પ્લાય નીચેની પટ્ટી :
1.સાઈઝ : સવા × અડધો ને દોરો
2. નીચેથી પોણા ઇંચ છોડીને ઠોકવી
3. ઉપર થી પ્લેનજ ઠોકવાની ( કમ્પ્લેટ ધાર પરથી )
(7) બોદર પટ્ટી :
1. સાઈઝ : પોણા × દોડ


[2] પેટી પલંગ ( 5 × સવા 6 ફૂટ )
(1) આગળનું ફલકું :
(1) પાયા :
1. લંબાઈ : 37 ( અંદર - અંદર સાડા 35
2. પહોળાઈ : સવા 4
(2) પાયાનું માર્કિંગ :
1. ( નંબર પ્રમાણે ) 18 ની બેઠક
2. 18 થી નીચે સવા 4 કોરણ ( ઉપર નીચે અડધા ઇંચ નો લલ )
2. 18 થી નીચે સવા 4 કોરણ ( ઉપર નીચે અડધા ઇંચ નો લલ )
3. નીચેથી 2 ઇંચ છોડીને સવા 4 કોરણ ( ઉપરથી અડધા ઇંચનો લલ )
(3) લાંબી પટ્ટી :
1. લંબાઈ : 54 ( અંદર - અંદર 51 )
2. પહોળાઈ : સવા 4
(4) નીચેની બે પટ્ટીનું માર્કિંગ :
1.
(5) વચ્ચે ની 8 પટ્ટી :
1. લંબાઈ : 11 ( 9 અંદર - અંદર )
2. પહોળાઈ : સાડા 3
3. જાડાઈ : કોરણ પ્રમાણે
(6) બોડર પટ્ટી :
(1)ઉપરની પટ્ટી :
1. લંબાઈ : 5 ફૂટ
2. પહોળાઈ : સવા 4
2. પહોળાઈ : સવા 4
(2) ટૂંકી પટ્ટી :
1. લંબાઈ :
2. પહોળાઈ : સવા 4
(2) પાછળનું ફલકું :
(1) પાયા :
1.લંબાઈ : 18
2. પહોળાઈ : સાડા 4
(2) પાયાનું માર્કિંગ :
1. 18 ની બેઠક ઉપરથી 1 ઇંચનો લલ
2. ( નંબર પ્રમાણે ) નીચેથી 1 ઇંચ છોડીને પાછળના ફલાકા માં એક ઇંચનું કોરણ ( નંબર પ્રમાણે )
3. ( નંબર વગર થી ) પોણા 9 એક ઇંચનું કોરણ ( ઉપરથી 1 ઇંચનો લલ )
2. ( નંબર પ્રમાણે ) નીચેથી 1 ઇંચ છોડીને પાછળના ફલાકા માં એક ઇંચનું કોરણ ( નંબર પ્રમાણે )
3. ( નંબર વગર થી ) પોણા 9 એક ઇંચનું કોરણ ( ઉપરથી 1 ઇંચનો લલ )
(3) પાછળનું પાટિયું :
1. લંબાઈ : 53 ( અંદર - અંદર 51 )
2. પહોળાઈ : 17
(3) સાઈટ પરના ફાલકા :
(1) પાટિયા :
1. લંબાઈ : 6 ફૂટ
2. પહોળાઈ :પોણા 9
(2) ઉપરની બોડર પટ્ટી :
1. લંબાઈ : 6 ફૂટ
2. પહોળાઈ : અડી ને દોરો
3. જાડાઈ : અડધો ને દોરો
(3) ઘીશીમાં ઠોકવાની પટ્ટી :
1. જાડાઈ : અડધો ને દોરો
2. પહોળાઈ : સવા
(4) સપોર્ટ :
1. લંબાઈ : 58
2. પહોળાઈ :સવા 2
3. વચ્ચેનો સપોર્ટ : સવા 4
[3] પેટી પલંગ ( 7 × પોણા 7 ફૂટ )
(1) આગળનું ફલકું :
(1) પાયા :
1. લંબાઈ : 27
2. પહોળાઈ : પોણા 5
(2) પાયાનું માર્કિંગ :
1. નીચેથી અડી છોડીને પોણા 5 નું કોરણ ઉપરથી અડધો ઇંચ લલ + સાડા 7 ને દોરાની ખાલી જગ્યા છોડીને પોણા 4 નું કોરણ ઉપર - નીચે લલ
(3) લાંબી પટ્ટી :
1. લંબાઈ :
2. પહોળાઈ :
(6) બોડર પટ્ટી :
(1)ઉપરની પટ્ટી :
1. લંબાઈ : 7 ફૂટ
2. પહોળાઈ :
2. પહોળાઈ :
(2) ટૂંકી પટ્ટી :
1. લંબાઈ :
2. પહોળાઈ :
(2) પાછળનું ફલકું :
(1) પાયા :
1.લંબાઈ :
2. પહોળાઈ :
(2) પાયાનું માર્કિંગ :
1. 18 ની બેઠક ઉપરથી
(3) પાછળનું પાટિયું :
1. લંબાઈ :
2. પહોળાઈ :
(2) ઉપરની બોડર પટ્ટી :
1. લંબાઈ :
2. પહોળાઈ :
3. જાડાઈ :
(3) ઘીશીમાં ઠોકવાની પટ્ટી :
1. જાડાઈ :
2. પહોળાઈ :
(4) સપોર્ટ :
1. લંબાઈ :
2. પહોળાઈ :
3. વચ્ચેનો સપોર્ટ :
(5) ફોટા :
(1) આગળનું ફલકું :
(1) પાયા :
1. લંબાઈ : 31
2. પહોળાઈ : પોણા 5
(2) પાયાનું માર્કિંગ :
1. નીચેથી : અડી છોડીને પોણા 5 નું કોરણ ઉપરથી લલ + સાડા 7 ને દોરાની તકતી + પોણા 4 નું કોરણ ઉપર - નીચે લલ : + 8 + 2 ઇંચની સાલ
(3) ઉપરની ડિઝાઇન વાળી પટ્ટી :
1. લંબાઈ : 6 ફૂટ
2. પહોળાઈ : 9 ઇંચ ( બંને બાજુ : 6 ઇંચ )
3. નંગ : 1
4. સાઈઝ : સવા
3. નંગ : 1
4. સાઈઝ : સવા
(4) ઉપરની તકતી :
1. લંબાઈ : સાડા 63 (અંદર - અંદર : સાડા 62 )
2. પહોળાઈ : 9 ( અંદર - અંદર : 8 )
3. નંગ : 1
4. સાઈઝ : અડધોને દોરો ( સામેથી ફ્રેસ )
3. નંગ : 1
4. સાઈઝ : અડધોને દોરો ( સામેથી ફ્રેસ )
(5) વચ્ચેની પોણા 4 ની પટ્ટી :
1. લંબાઈ : 65 ( અંદર - અંદર : સાડા 62 )
2. પહોળાઈ : પોણા 4
3. નંગ : 1
4. સાઈઝ : સવા
3. નંગ : 1
4. સાઈઝ : સવા
(6) નીચેની તકતી :
1. લંબાઈ : સવા 30 ( અંદર - અંદર : સવા 29 )
2. પહોળાઈ : સાડા 8 ને દોરો ( અંદર - અંદર : સાડા 7 ને દોરો )
3. નંગ : 2
4. સાઈઝ : અડધો ને દોરો ( વચ્ચે તકતી )
3. નંગ : 2
4. સાઈઝ : અડધો ને દોરો ( વચ્ચે તકતી )
(7) નીચેની પોણા 5 ની પટ્ટી :
1. લંબાઈ : 65 ( અંદર - અંદર : સાડા 62 )
2. પહોળાઈ : પોણા 5
3. નંગ : 1
4. સાઈઝ : સવા
3. નંગ : 1
4. સાઈઝ : સવા
(8) નીચે બે તકતી નીચેનું ઉભું ડાંગળુ :
1. લંબાઈ : 10 ( અંદર - અંદર : સાડા 7 ને દોરો )
2. પહોળાઈ : 4
3. નંગ : 1
4. સાઈઝ : સવા
3. નંગ : 1
4. સાઈઝ : સવા
(2) સામેના ફાલકા માં ડિઝાઇન :
(1) બોડર પટ્ટી :
1. લંબાઈ : સાઈઝ પ્રમાણે ( લાંબી પટ્ટી 32 ) + ટૂંકી પટ્ટી : સવા 13 )
2. પહોળાઈ : સવા 2
3. નંગ : 4
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી
3. નંગ : 4
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી
(2) સેવન સિસમના બંને બાજુની ડિઝાઇન પટ્ટી :
1. લંબાઈ : 8
2. પહોળાઈ : 2 ઇંચ
3. નંગ : 12 ( 6 સિસમ : 6 સેવણ )
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી3. નંગ : 12 ( 6 સિસમ : 6 સેવણ )
4. સાઈઝ : અડધોને દોરો
(3) બંને બાજુના ઉભા રાઉન્ડ વાળી ડિઝાઇન :
1. લંબાઈ : પોણા 9 ( અંદર - અંદર : 8 )
2. પહોળાઈ : પોણા 8 ( અંદર - અંદર : સવા 7 )
3. નંગ : 2 ( નાની ઉભી પટ્ટી : 4 )
4. સાઈઝ : 1 ઇંચ ( ઉપર સવા ઇંચ ની મોલ્ડીંગ પટ્ટી )
3. નંગ : 2 ( નાની ઉભી પટ્ટી : 4 )
4. સાઈઝ : 1 ઇંચ ( ઉપર સવા ઇંચ ની મોલ્ડીંગ પટ્ટી )
(4) વચ્ચેનું ફૂલ :
1. લંબાઈ : 10
2. પહોળાઈ : 10
3. નંગ : ( 6 સાગના ) + ( 3 સિસમના ) + ( 3 સેવણ ના ) + ( 1 સાગ વચ્ચે )
4. સાઈઝ : અડધોને દોરો
5. વચ્ચે : 2 નું રાઉન્ડ
3. નંગ : ( 6 સાગના ) + ( 3 સિસમના ) + ( 3 સેવણ ના ) + ( 1 સાગ વચ્ચે )
4. સાઈઝ : અડધોને દોરો
5. વચ્ચે : 2 નું રાઉન્ડ
(2) પાછળનું ફાલકું :
(1) પાયા :
1. લંબાઈ : પોણા 19
2. પહોળાઈ : પોણા 5
(2) પાયાનું માર્કિંગ :
1. નીચેથી અડી છોડીને ઉપરનું કોરણ
(3) પાછળનું પાટિયું :
1. લંબાઈ : 65 ( અંદર - અંદર : સાડા 62 )
2. પહોળાઈ : સવા 16
(2) પાછળના ફાલકામાં ડિઝાઇન :
(1) ઉપરની બોડર પટ્ટી :
1. લંબાઈ : સાઈઝ પ્રમાણે ( લાંબી પટ્ટી : પોણા 63 ) × ( ટૂંકી પટ્ટી : સવા 16 )
2. પહોળાઈ : સવા 2
3. નંગ : 4
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી
(2) બંને બાજુ સાગની પટ્ટી :
1. લંબાઈ : ક્રોસ પ્રમાણે ( લાંબી પટ્ટી : 11 ) ( ટૂંકી પટ્ટી 3
2. પહોળાઈ : સવા 2 ને દોરો
3. નંગ : 10
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી
(3) બંને બાજુ સેવણની ડિઝાઇન :
1. લંબાઈ : સાઈઝ પ્રમાણે ( સાડા 21 )
2. પહોળાઈ : ફાર્મા પ્રમાણે ( સવા 6 )
3. નંગ : 2
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી
3. નંગ : 2
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી
(4) વચ્ચેનું રાઉન્ડ :
1. લંબાઈ : સાઈઝ પ્રમાણે ( સવા 7 )
2. પહોળાઈ : સવા 2 ( સવા 7 )
3. નંગ : 1
4. સાઈઝ : અડધોને દોરો
3. નંગ : 1
4. સાઈઝ : અડધોને દોરો
5. ફરતેથી મોલડીગ થી ધાર પાડવી
(5) પાછળના પાયાના નીચેની બોડર :
1. લંબાઈ : પાયા પ્રમાણે
2. પહોળાઈ : અડધોને દોરો
3. સાઈઝ : સવા
4. નંગ : 2
5. માર્કિંગ : પાયાના નીચેથી
ઘીશીમાં ઠોકવાની પટ્ટી
1. જાડાઈ :
2. પહોળાઈ :
(4) સપોર્ટ :
1. લંબાઈ :
2. પહોળાઈ :
3. વચ્ચેનો સપોર્ટ :
(3) સાઈટ પરનાં ફાલકા :
1. લંબાઈ : 76 ( અંદર - અંદર : 75 )
2. પહોળાઈ : સવા 16
3. નંગ : 2
4. સાઈઝ : 1 ઇંચ
5. માર્કિંગ :
(1) 76 બારો બાર
(2) અંદર - અંદર 75
(3) બંને બાજુ અડધા ઇંચ ની સાલ
(3) બંને બાજુ અડધા ઇંચ ની સાલ
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे