Ad Page

Thursday, 5 April 2018

Dhaval Barot || Ja Bewafa NewLayris Sad Songs 2018 || Full HD Video Song

Dhaval Barot || Ja Bewafa New Sad Songs 2018 || Full HD Video Song

Singar - Dhaval Barot
Aector - Dhaval Barot,Shashi Parekh,Dipen Thakkar,Janvi Panchal
Lyrics - Gemar Chandrumana
Music - Ravi-Rahul
Recoding - Navrang Studio
Dop - Raj Joshi,Vipul Thakor
Mecap - Harsh Sarma
Director & Editor - Raj Joshi Deesa
Producer - Raj joshi
Label - Raj Films Deesa

તું મારી યાદોમાં......
તું મારી વાતોમાં......
તું મારી યાદોમા તું મારી વાતોમાં
તુંજ વીન સુનો મારો પ્યાર......
( ઓ બેવફા જા બેવફા..... ) (2) ¶
ઓ.... તું મારી યાદોમા તું મારી વાતોમાં
તુંજ વીન સુનો મારો પ્યાર......
( ઓ બેવફા જા બેવફા..... ) (2) ¶
( તું હતી દિલ ની ધડકાનમાં....
તું હતી આંખોની પલકોમાં.....) (2)
( ઓ બેવફા જા બેવફા..... ) (2) ¶¶¶

હો..... પોતાની માની પ્રેમમેં કર્યો....
ખૂણા કાળજે ઘા તે માર્યો.....¶
હો.... પ્રેમનો ખોટો ખેલ તે ખેલ્યો....
અધવચ્ચે મને એકલો મેલ્યો.....
( તને માનીતી મેતો ભોળી......
દગાબાજ નેકળી દગાળી.....) (2)
તું દગાળી..... હો દગાળી.......
તું મારી યાદોમા તું મારી વાતોમાં
તુંજ વીન સુનો મારો પ્યાર......
( ઓ બેવફા જા બેવફા..... ) (4) ¶¶¶

હો.... જીવથી વધારે તને હું ચાહતો....
યાદમાં તારી જુરી હું મરતો..... ¶
હો.... આશીક તારો બદનામ ફરતો....
રાણી બનાવવામાં રહી ગયો ઓરતો... ¶
( એક વાર કહી દે મને ભૂલ શુ થઈ.....
બેવફા કેમ તું પારકી થઈ..... ) (2)
પારકી થઈ...  તું પારકી થઈ.....
તું મારી યાદોમા તું મારી વાતોમાં
તુંજ વીન સુનો મારો પ્યાર......
( ઓ બેવફા જા બેવફા..... ) (4) ¶¶¶,,,

કાળજે મારા દિલની,  એ હતા ધડકન મારી....... ભૂલ શુ થઈ આજે મારી....
પારકા એ થઈ ગયા......
પારકા એ થઈ ગયા......
પારકા એ થઈ ગયા......


No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...