Ad Page

Thursday, 5 April 2018

Rakesh Barot - Ishaq No Bimari Layris (Fraud Love)| New Mp3 song 2018

Rakesh Barot - Ishaq No Bimari Layris (Fraud Love)| New Mp3 song 2018

Title : Ishq No Bimari - Fraud Love
Singer : Rakesh Barot
Music : Ajay Vagheswari
Special Thanks : Shashi Kapadia

ઇસ્કનો બીમારી કાઈ નથી હું શરાબી....¶ ●●
(ઇસ્કનો બીમારી કાઈ નથી હું શરાબી....) (2)
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
અરે ( પ્રેમ નો પૂજારી કાઈ નથી હું શરાબી.... ) (2)
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
હો.... ( દિલમાં દર્દને બેઠો શુ દાબી.....) (2)
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
હો... હો.... (ઇસ્કનો બીમારી કાઈ નથી હું શરાબી....) (2)
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
ઓ... લવમાં લીવરની થઈ સે ખરાબી.... ¶¶¶

હો.... પ્રેમની મઝામો મળી બરબાદી....
મોતને મળશે હવેરે આઝાદી..... ¶
હો.... પ્રેમની મઝામો મળી બરબાદી....
મોતને  હવે મળી જસેરે આઝાદી..... ¶
દારૂ મેં દુઃખની દવા જાણી લીધી....
ગમને ભૂલવા ટેવ પાડી દીધી....
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
(ઇસ્કનો બીમારી કાઈ નથી હું શરાબી....) (2)
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
હો...  લવમાં લીવરની થઈ સે ખરાબી.... ¶¶¶

હો.... તારા લીધેતો ઘરબાર છોડી દીધા...
ઈજ્જત આબરૂ નેવે મૂકી દીધા... ¶
હો..... હો.... તારા લીધેતો ઘરબાર છોડી દીધા...
ઈજ્જત આબરૂ નેવે મૂકી દીધા... ¶
લોકો કહેશે પંખા ફાસ થઈ ફરે સે....
દુનિયા કહેશે એતો મારવા ફરે સે....
[ કોને કહું પ્રેમમાં મારી થઈ બદનામી.... ] ¶
ઓ હો..... (ઇસ્કનો બીમારી કાઈ નથી હું શરાબી....) (2)
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
[ લવમાં લીવરની થઈ સે ખરાબી....] ¶
હો.... લવમાં લીવરની થઈ સે ખરાબી.....

New Layris


ઇશ્ક નો બીમારી કાંઈ નથી હું શરાબી ... (2)
લવમાં લીવરની થઈ છે ખરાબી.

અરે પ્રેમનો પૂજારી કાંઈ નથી હું શરાબી ... (2)
લવમાં લીવરની થઈ છે ખરાબી.

ઓ દિલમાં દર્દને બેઠો છું દાબી ..(2)
લવમાં લીવરની થઈ છે ખરાબી.

ઇશ્ક નો બીમારી કાંઈ નથી હું શરાબી ... (2)
લવમાં લીવરની થઈ છે ખરાબી.

પ્રેમની મઝામાં મળી બરબાદી,
મોતને મળી જશે હવે રે આઝાદી..(2)

દારૂને દુઃખની દવા જાણી લીઘી,
ગમને ભૂલવા ટેવ પાડી દિધી..
લવમાં લીવરની થઈ છે ખરાબી.

ઇશ્ક નો બીમારી કાંઈ નથી હું શરાબી ... (2)
લવમાં લીવરની થઈ છે ખરાબી.

તારા લીધે તો ઘર બહાર છોડી દીધા,
ઈજ્જત આબરૂ નેવે મૂકી દીધા..(2)

લોકો કહે છે પંખા ફાસ્ટ થઈ ફરે છે, દુનિયા કહે છે આ તો મરવા ફરે છે..
કોને કહું પ્રેમમાં મારી થઈ બદનામી ....

ઇશ્ક નો બીમારી કાંઈ નથી હું શરાબી ... (2)
લવમાં લીવરની થઈ છે ખરાબી.

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...