Ad Page

Saturday, 5 May 2018

Dhaval Barot , Prakash Thakor || Had Thai Gai Bewaafa Ni || Layris New Song 2018

Dhaval Barot , Prakash Thakor || Had Thai Gai Bewaafa Ni || New Song 2018


Album Title -Had Thai Gai Bewaafa Ni
Track Name - Had Thai Gai Bewaafa Ni
Singer / Artist Name - Dhaval Barot
Star Cast  - Dhaval Barot
Music Director - Mayur Thakor
Lyricist - Dev Pagali
Genre - Gujarati Album
Producer - Dinesh Marvadi , Ramesh Prajapati
Director -
Vendor Name - Jay Shree Ambe Sound


હો............. હો... હો... હો......
હો............. હો... હો... હો......
પારકું પાનેતર ઓઢી પ્રીત મારી તોડી......
પારકી પીઠી ચોળીને જિંદગી મારી રોળી.......
પારકું પાનેતર ઓઢી જિંદગી મારી રોળી....... ¶¶¶

ઓ... પારકું પાનેતર ઓઢી પ્રીત મારી તોડી...... ¶
[ પારકી પીઠી ચોળીને જિંદગી મારી રોળી.......] ¶
હો.... પારકું પાનેતર ઓઢી પ્રીત મારી તોડી......
પારકી પીઠી ચોળીને જિંદગી મારી રોળી.......

હો....... હો... હો......
( બદનામી નો દાગ આપી એકલો મેલી ગઈ....
સાથ મારો છોડી સાત ફેરા બીજે ફરી ગઈ..... ) (2) ¶●●

હો.... હદ થઈ ગઈ..... હદ થઈ ગઈ.....
[ બેવફાની બેવફાઇની હદ થઈ ગઈ..... ] ¶
હદ થઈ ગઈ..... હદ થઈ ગઈ.....
[ બેવફાની બેવફાઇની હદ થઈ ગઈ..... ] ¶
હો..... બેવફાના પ્રેમની હદ થઈ ગઈ..... ¶¶¶

હો..... કયા ગુનાહના વેર તે વળ્યાં....
અધના વેહતે અધિના ડૂબાવ્યા....¶
હો..... તમે હતા મારા દિલના માનેલા....
દલડા તમને મારા દીધેલા....¶

હો...... હો... હો...
(મરવું સે પણ મોતના આવે જીવવું કોના કાજ....) (2)
(પલ - પલ તારી યાદ સતાવે મુજને રડાવે....) (2) ¶●●

હદ થઈ ગઈ..... હદ થઈ ગઈ.....
[ બેવફાની બેવફાઇની હદ થઈ ગઈ..... ] ¶
હદ થઈ ગઈ..... હદ થઈ ગઈ.....
[ બેવફાની બેવફાઇની હદ થઈ ગઈ..... ] ¶
હો.....  બેવફાની બેવફાઇની હદ થઈ ગઈ..... ¶¶¶

હો.... તારારે ઓગને શરણાઈ રુડી વાગશે...
મારારે દલડે આગ એવી લાગશે....¶
હો.... રોઈ - રોઈને હવે રાત મારી જાશે....
મારા દલડાની તને હાય એવી લાગશે....,,,

ઓ....... ઓ...હો....
( સપનું સમજી તને હવે ભુલીરે જવાનો ...
ઓ બેવફા તને યાદ ના કરવાનો.... )(2) ¶●●

રદ થઈ ગઈ...... રદ થઈ ગઈ......
[ મારા દિલમાંથી હવે રદ થઈ ગઈ.... ] ¶
ઓ..... હો. હો....
રદ થઈ ગઈ......તું રદ થઈ ગઈ......
[ મારી જિંદગી માંથી હવે રદ થઈ ગઈ.... ] ¶
હો.... મારી જિંદગી માંથી હવે રદ થઈ ગઈ.... ,,,

ઓ................. હો..... હો.......
હો................ હો.... હો......
મારી જિંદગી માંથી હવે રદ થઈ ગઈ....
મારી જિંદગી માંથી તું રદ થઈ ગઈ.....

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...