Dhaval Barot | Ek Vaar Madva To Aav | P P Baria | Dhaval Barot New Song 2018
Singer: Dhaval Barot
Music: Rahul - Ravi
Lyrics: P P Baria
Language: Gujarati
Music Label: Meet Music
Youtube Channel Management: LOGLAB TECHNOLOGY LLP
હો.... છેલ્લે છેલ્લે એક વાર મળવા તું આવ......... ¶●●
એ.... ( છેલ્લે છેલ્લે એક વાર મળવા તું આવ......) (2)
અમે કરશું તારો ઇન્તજાર.......... ¶
[ પછી મળાશે કે નય જાનું મળાશે કે નય.....] ¶
હો... [ પછી મળાશે કે નય દિકું મળાશે કે નય.....] ¶
ઓ.... ( મુખ તારું એક વાર બતાવાને આવ.... ) (2)
અમે કરશું તારો ઇન્તજાર.......... ¶
[ પછી મળાશે કે નય જાનું મળાશે કે નય.....] ¶
હો... [ પછી મળાશે કે નય દિકું મળાશે કે નય..... દિકું....] ¶
એ... છેલ્લે છેલ્લે એક વાર મળવા તું આવ......... ¶¶¶
હો.... વાંચી કંકોત્રી લાગ્યો દિલમાં મોટો ઝાટકો.....
બીજાને પરણે મારા કાળજાનો કટકો.... ¶
હો.... વાંચી કંકોત્રી લાગ્યો દિલમાં મોટો ઝાટકો.....
બીજાને પરણે મારા કાળજાનો કટકો............
એ... શુ થઈ છે ભૂલ મારી કેવાને આવ........ ¶
જાનું શુ થઈ છે ભૂલ મારી કેવાને આવ......
શુ થઈ છે ભૂલ દિકું કેવાને આવ.....
અમે કરશું તારો ઇન્તજાર.......... ¶
[ પછી મળાશે કે નય જાનું મળાશે કે નય.....] ¶
હો... [ પછી મળાશે કે નય દિકું મળાશે કે નય.....] ¶
હે... છેલ્લે છેલ્લે એક વાર મળવા ને આવ......... ¶¶¶
હો.... તારા વગર નય જીવાસે એકલું...
એના કરતા તો પછી મોત લાગે વાલું....¶
હો.... તારા વગર નય જીવાસે એકલું...
એના કરતા તો મને મોત લાગે વાલું...........¶
એ... આખરી છે શ્વાસ હુપ દેવાને આવ..........¶
હે..... ( આખરી છે શ્વાસ હુપ દેવાને આવ....) (2)
અમે કરશું તારો ઇન્તજાર.......... ¶
[ પછી મળાશે કે નય જાનું મળાશે કે નય.....] ¶
હો... [ પછી મળાશે કે નય દિકું મળાશે કે નય.....] ¶
હો .... ( છેલ્લે છેલ્લે એક વાર મળવા ને આવ......) (2)
અમે કરશું તારો ઇન્તજાર.......... ¶
[ પછી મળાશે કે નય જાનું મળાશે કે નય..... જાનું......] ¶
હો... [ પછી મળાશે કે નય દિકું મળાશે કે નય.....] ¶
હો... પછી મળાશે કે નય ચકું મળાશે કે નય.....
No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे