Ad Page

Saturday, 5 May 2018

DIL TODAVA BADAL TAARO AABHAR NEW_ GUJARATI SONG_RAKESH BAROT _SAD LAYRIS SONG 2018

DIL TODAVA BADAL TAARO AABHAR NEW_ GUJARATI SONG_RAKESH BAROT _SAD SONG 2018

Singer-Rakesh Barot 
Lyrics-Hitesh Sobhasan
Musuc-Mayur Nadiya
Director-Vikram Dodla

હો...... બાકાત કર્યો તારા દિલથી.....
ચાલી તાકાત કેમ તારાથી.....
ભૂલ શુ થઈ મારાથી....
મને માર્યો બેવફાઈના વારથી.....
( થઈને ફરું લાચાર.... મારો નથી કોઈ આધાર..... ) (2)
થઈ ગયો હું નિરા ધાર.............
[ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶
હો...... [ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶
ઓ...... બાકાત કર્યો તારા દિલથી.....
ચાલી તાકાત કેમ તારાથી.....
ભૂલ શુ થઈ મારાથી....
મને માર્યો બેવફાઈના વારથી.....
( થઈને ફરું લાચાર.... મારો નથી કોઈ આધાર..... ) (2)
થઈ ગયો હું નિરા ધાર.............
[ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶
હો...... દિલ તોડવા બદલ તારો આભાર..... ¶¶¶

હો....... યાદ મારી આવે તો યાદ કરી લેજે.....
મનની મનમાં ના રાખજે.......¶
હો.......... હો...... હો....
રસમો - કસમો મારી દિલમાં તું રાખજે....
હાચા - ખોટા મો દ્યોન દેજે......

હો...... વચનો - કસમો મારી દિલમાં તું રાખજે....
હાચા - ખોટાને જાનું  તુતો પારેખ જે...
( થઈને ફરું લાચાર.... મારો નથી કોઈ આધાર..... ) (2)
થઈ ગયો હું નિરા ધાર.............
[ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶
હો....હો.... [ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶   ¶¶¶

હો...... અધૂરી રહી મારી પ્રેમની કહાની....
સપનાની થઈ ધૂળ - ધાળી..... ¶
હો..... માગ્યું એવું મળે નય રીત આ પુરાણી....
વાત આ પછી હમજાણી.....

માગ્યું એવું મળે નય રીત આ પુરાણી....
વાત આ પછી જાનું મને હમજાણી.....
( થઈને ફરું લાચાર.... મારો નથી કોઈ આધાર..... ) (2)
થઈ ગયો હું નિરા ધાર.............
[ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶
હો...... [ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶
હો...... બાકાત કર્યો તારા દિલથી.....
ચાલી તાકાત કેમ તારાથી.....
ભૂલ શુ થઈ મારાથી....
મને માર્યો બેવફાઈના વારથી.....
( થઈને ફરું લાચાર.... મારો નથી કોઈ આધાર..... ) (2)
થઈ ગયો હું નિરા ધાર.............
[ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶
હો...હો..... [ દિલ તોડવા બદલ તારો આભાર..... ] ¶

દિલ તોડવા બદલ તારો આભાર..........

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...