Ad Page

Monday, 21 May 2018

બારી

[1] S ટાઈપ બારી 


(1) લંબાઈ × પહોળાઈ :

1. ચોખાટા પ્રમાણે 
2. બારી લાઈન માં રાખી ડિઝાઇન સેટ કરવી

(2) લાંબી પટ્ટી :

1. પહોળાઈ : પોણા 3

(3) બાયાં :

1. પહોળાઈ : પોણા 5

(4) પટ્ટીનું માર્કિંગ : 

1. બંને નંબર પ્રમાણે પટ્ટી માં ( એક પટ્ટીમાં પોણા 5 : બીજી પટ્ટીમાં 3 ઇંચ )

(5) બારીના ફોટા :









[2] સાદી કાચ વાળી બારી



(1) લંબાઈ × પહોળાઈ :

1. ચોખાટા પ્રમાણે 

(2) લાંબી પટ્ટી :

1. પહોળાઈ : પોણા 3

(3) બાયાં :

1. પહોળાઈ : પોણા 3

(4) બાયાનું માર્કિંગ :

1. આગળથી :  અડધો - અડધો ઇંચ બંને બાજુ ઓછું
2. પાછળથી : ફિક્સ માપ

(5) પટ્ટીનું માર્કિંગ : 

1. બંને નંબર પ્રમાણે પટ્ટી માં પોણા 3
( અંદર - અંદર અડધો ઇંચ લલ )
( બારો - બાર  પોણા ઇંચ લલ )

(6) ઘીશી :

1. અડધો ઇંચ × અડધોને દોરો (પાછળની ઘીશી )

(7) બારીના ફોટા :

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...