Bye Bye Bewafa - New Full Layris Song - Jignesh Kaviraj
હો...... પ્રેમમાં હવે કોઈ મઝા નથી..... ¶
બેવફા માટે કોઈ સજા નથી..... ¶
હો.... ( પ્રેમમાં હવે કોઈ મઝા નથી.....
બેવફા માટે કોઈ સજા નથી..... ) (2)
( મારું થવું હોય તે થાય....
એને જવું હોય ત્યાં જાય..... ) (2)
પણ પ્યાર નહિરે ભુલાય.........
( [ બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ] ) (2) ¶
હો.... ( પ્રેમમાં હવે કોઈ મઝા નથી.....
બેવફા માટે કોઈ સજા નથી..... ) (2)
( મારું થવું હોય તે થાય....
એને જવું હોય ત્યાં જાય..... ) (2)
પણ પ્યાર નહિરે ભુલાય.........
( [ બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ] ) (2) ¶
( બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ) (2) ¶¶¶
હો..... હસતા ચેહરના અહીં હજારો મતલબ છે....
પ્રેમ છે કે નફરત જાણે એ રબ છે......... ¶●●
હો..... હસતા ચેહરના અહીં હજારો મતલબ છે....
પ્રેમ છે કે નફરત ( જાણે એ રબ છે......... ) (3)
( જ્યારે દગો થઈ જાય... ત્યારે ભૂલ સમજાય.... ) (2)
પણ પ્યાર નહિરે ભુલાય.........
[ બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ] ¶
બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ¶¶¶
હો..... સાચારે પ્રેમની એને કયા કદર છે...
શું વીતે તારા વિના ( તને ક્યાં ખબર છે...... ) (3)
( નહીં મળવાનું થાય... બીજા સાથે ફરવા જાય.... ) (2)
પણ પ્યાર નહિરે ભુલાય.........
[ બાય બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ] ¶
હો.... ( પ્રેમમાં હવે કોઈ મઝા નથી.....
બેવફા માટે કોઈ સજા નથી..... ) (2)
( મારું થવું હોય તે થાય....
એને જવું હોય ત્યાં જાય..... ) (2)
પણ પ્યાર નહિરે ભુલાય.........
[ બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ] ¶
[ બાય બાય બેવફા...... બાય બાય બેવફા...... ] ¶
બાય બાય બાય બેવફા..... બાય બાય બેવફા........
બાય બાય બેવફા..... બાય બાય બેવફા........

No comments:
Post a Comment
ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे