Ad Page

Sunday, 10 June 2018

Jignesh Kaviraj | PREM KARSO NA KOI | પ્રેમ કરશો ના કોઈ | Layris Song | Studio saraswati

Jignesh Kaviraj | PREM KARSO NA KOI | પ્રેમ કરશો ના કોઈ | Layris Song | Studio saraswati



હો..... જવાની ના જોશમાં પ્રેમ કરશો ના કોઈ....... ¶●●
હો..... ( જવાની ના જોશમાં પ્રેમ કરશો ના કોઈ....... ) (2)
[ પ્રેમ નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ..... ] ¶
હો..... ( આશિક દીવાના થઈ ફરશો ના કોઈ...... ) (2)
[ આશીકી નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ....... ] ¶
અરે ( જવાની ના જોશમાં પ્રેમ કરશો ના કોઈ....... ) (2)
[ પ્રેમ નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ..... ] ¶
હો... પ્રેમ નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ....... ¶¶¶

હો.... લીધો મારો નંબર ને ફોન મને આયો......
ઝુઠી પ્રેમ જળમાં...  મને ફસાયો......¶
હો...... વાયદા કર્યા તા જોડે જીવવાના જાનું.....
વાયદા તોડીને મને ખૂબરે રડાયો.....
દુનિયામાં તારા જેવી દગાળી ના જોઈ......... ¶ ●●
ઓ હો...... ( દુનિયામાં તારા જેવી દગાળી ના જોઈ......) (2)
[ દિલ મારું તોડીને પેસા વાળાને તું મોય....... ] ¶
હો..... ( લવના ચક્કરમાં તમે પડશો ના કોઈ...... ) (2)
[ લવર નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ....... ] ¶
હો..... પ્રેમ નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ.....  ¶¶¶

હો..... ગાડી વાળા જોડે તેતો દિલ દીધું જોડી......
બાઈક વાળાને દીધો તર છોડી...... ¶
હો...... કાળજામાં તીર મને... માર્યા બેવફાઈ નાં.....
જાણીને ઝેર તે પાયા જુદાઈ ના......
નો હોતી ખબર કે પ્રેમમાં આવું રે હોય........ ¶●●
હો... હો....... ( નો હોતી ખબર કે પ્રેમમાં આવું રે હોય..... ) (2)
[ યાદ તારી આવેને દાડા કાઢું રોઈ - રોઈ..... ] ¶
હો.... ( પાગલ મજનું થઈ ને ફરશો ના કોઈ.... ) (2)
[ લેલા નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ...... ] ¶
હો..... ( જવાની ના જોશમાં પ્રેમ કરશો ના કોઈ....... ) (2)
[ પ્રેમ નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ..... ] ¶
એ [ પ્રેમ નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ..... ] ¶
હો..... પ્રેમ નયરે મળે તો દાડા જાશે રોઈ - રોઈ.....






No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...