Ad Page

Wednesday, 13 June 2018

સોફા

[1] સોફો મોર વાળો


[1] પાછળ નું ફાલકું :


(1)  લાંબી પટ્ટી :


1. લંબાઈ : 63
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 2
4. સાઈઝ : સવા

(2) ઉભી પટ્ટી :


1. લંબાઈ : 20 ( અંદર - અંદર 18 )
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 15 ( બે સવાની ) ( 13 કોરણ તરીકે )
4. સાઈઝ : કોરણ પ્રમાણે






[2] સાઈટ પરનું ફાલકું :

(1) પાછળના પાયા :

1. લંબાઈ : સાડા 30
2. પહોળાઈ : પોણાં 5
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. પાયાની નીચે ક્રોસ : 2 દોરા
6. ફર્મો

(2) હાથા નીચેના બાયા (મોર)

1. લંબાઈ : પોણા 14
2. પહોળાઈ : પોણા 6
3. નંગ : 2
4. સાઈઝ : પોણા 2
5. મોલ્ડીંગ : અડધો ઇંચ
6. ફર્મો

(3) વચ્ચેના બાયા :

1. લંબાઈ : 23
2. પહોળાઈ : પોણાં 4
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. પાછળ થી ક્રોસ : 2 દોરા

(4) હાથા :

1. લંબાઈ : 33
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 2
4. સાઈઝ : 2
5. ફર્મો : સવા ની સાઈઝ

(5) વચ્ચેનું રાઉન્ડ :

1. લંબાઈ : 18
2. પહોળાઈ : સાડા 8
3. નંગ : 2 પાટિયા
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : ( નીચેથી 4 + અડી + 2 )





[3] સામેનું :

(1) લાંબી પટ્ટી :

1. લંબાઈ : 64 ( અંદર - અંદર 63 )
2. પહોળાઈ : પોણા 4
3. નંગ : 1
4. સાઈઝ : સવા

(2) બેઠક પટ્ટી :

1. લંબાઈ : માપ પ્રમાણે
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 15
4. સાઈઝ : અડધો ને દોરો

(3) ચકલા :

1. લંબાઈ :
2. પહોળાઈ :
3. સાઈઝ :





































[2] બંદૂક વાળા સોફાની ખુરશી


[1] પાછળ નું ફાલકું :

(1) પાયા :

1. લંબાઈ : 24 ( સાડા 23 )
2. પહોળાઈ : 2 ઇંચ ને દોરો
3. નંગ : 2
4. સાઈઝ : 2 × 2
5. માર્કિંગ : ઉપર 2 ઇંચનું મુદકુ + પોણા 4 નું કોરણ ( બંને બાજુ અડધાં - અડધાં ઇંચનો લલ ) + પોણા 5 + સેન્ટરમાં પોણા 4 નું ખાલી માર્કિંગ સામેથી ( બંને બાજુ અડધાં - અડધાં ઇંચનો લલ ) + પોણા 5 + પોણા 4 નું કોરણ ( બંને બાજુ અડધાં - અડધાં ઇંચનો લલ ) + દોડ ( દોડમાં ક્રોસ :
6. પાયા મશીન પર ઉતાડીને પછી ક્રોસ કાપવાના
7. ક્રોસ : અડધો ઇંચને દોરો ( સાડા 23 રાખીને પાછળના પાયા પ્રમાણે ક્રોસ )

(2)  પાછળ ની લાંબી પટ્ટી :


1. લંબાઈ : 23 ( અંદર - અંદર : 21 )
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : 21 અંદર - અંદર  બંને બાજુ 1  ઇંચની સાલ + અંદર - અંદર બંને બાજુ સવા સોડીને અડી નું બંને બાજુ કોરણ  ( 5 કોરણ ) + દોડની ખાલી જગ્યા

(3) પાછળ ની ઉભી પટ્ટી :


1. લંબાઈ : 16 ( અંદર - અંદર : સવા 14 )
2. પહોળાઈ : અડી
3. નંગ : 5
4. સાઈઝ : કોરણ પ્રમાણે
5. માર્કિંગ : સવા 14 અંદર - અંદર : બંને બાજુ 1 ઇંચની સાલ

(4) પાછળની નીચે લાંબી પટ્ટી : 


1. લંબાઈ : 23 ( અંદર - અંદર : 21)
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 1
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : અંદર - અંદર 21 બંને બાજુ 1 ઇંચની સાલ

[2] સાઈટ પરના ફાલકા :

(1) પાછળના પાયા :

1. લંબાઈ : 15
2. પહોળાઈ : સવા 5
3. નંગ : 2
4. સાઈઝ : પોણા 2
5. પાયાની નીચે ક્રોસ : ફાર્મા પ્રમાણે
6. ફર્મો
7. માર્કિંગ : ફાર્મા પ્રમાણે ( સામેથી 4 નું માર્કિંગ ઉપરથી પોણા નો લંલ ) ( પાછળથી પોણા 3 નું કોરણ )

(2)  સામેના પાયા ઉપરનો પાયો :

1. લંબાઈ : સવા 17
2. પહોળાઈ : 4
3. નંગ : 2
4. સાઈઝ : અડી
5. મોલ્ડીંગ : અડધો ઇંચ
6. ફર્મો
7. માર્કિંગ : નીચે દોડની સાલ + અડધાને દોરનો લલ + પોણા 4 નું કોરણ + સાડા10 છોડીને પોણા ઇંચની સાલ

(3) વચ્ચેના બાયા :

1. લંબાઈ : સાડા 22 ( અંદર - અંદર  : ઉપર : સાડા 19 × નીચે : સવા 18
2. પહોળાઈ : સાડા 4
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. પાછળ થી ક્રોસ : સવા ઇંચ
6. માર્કિંગ : ઉપરથી અંદર - અંદર સાડા 19 બંને બાજુ દોડ ઇંચની સાલ ( પાછળથી સવા ક્રોસ )

(4) હાથા :

1. લંબાઈ :
2. પહોળાઈ :
3. નંગ : 2
4. સાઈઝ : 
5. ફર્મો :

(5) વચ્ચેના ઢીંગલા :


1. લંબાઈ :
2. પહોળાઈ :
3. નંગ : 6
4. સાઈઝ :


(6) સામેના પાયા : 

1. લંબાઈ : 8
2. પહોળાઈ : સાડા 4
3. નંગ : 2
4. સાઈઝ :  સાડા 4 × સાડા 4






[3] સામેનું  ફાલકું :

(1) નીચેની લાંબી પટ્ટી :

1. લંબાઈ : 24 ( અંદર - અંદર : 21 )
2. પહોળાઈ : પોણા 4
3. નંગ : 1
4. સાઈઝ : સવા
5. ઘીશી : અડધોને દોરો × અડધોને દોરો
5. માર્કિંગ : 21 અંદર - અંદર ( દોડ ઇંચની બંને બાજુ સાલ

(2) બેઠક પટ્ટી :

1. લંબાઈ : માપ પ્રમાણે
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 5
4. સાઈઝ : અડધો ને દોરો

(3) ચકલા :

1. લંબાઈ :
2. પહોળાઈ :
3. સાઈઝ :

















[3] બંદૂક વાળો સોફો


[1] પાછળ નું ફાલકું :

(1) પાયા :

1. લંબાઈ : 24 ( સાડા 23 )
2. પહોળાઈ : 2 ઇંચ ને દોરો
3. નંગ : 2
4. સાઈઝ : 2 × 2
5. માર્કિંગ : ઉપર 2 ઇંચનું મુદકુ + પોણા 4 નું કોરણ ( બંને બાજુ અડધાં - અડધાં ઇંચનો લલ ) + પોણા 5 + સેન્ટરમાં પોણા 4 નું ખાલી માર્કિંગ સામેથી ( બંને બાજુ અડધાં - અડધાં ઇંચનો લલ ) + પોણા 5 + પોણા 4 નું કોરણ ( બંને બાજુ અડધાં - અડધાં ઇંચનો લલ ) + દોડ ( દોડમાં ક્રોસ :
6. પાયા મશીન પર ઉતાડીને પછી ક્રોસ કાપવાના
7. ક્રોસ : અડધો ઇંચને દોરો ( સાડા 23 રાખીને પાછળના પાયા પ્રમાણે ક્રોસ )

(2)  પાછળ ની લાંબી પટ્ટી :


1. લંબાઈ : 65 ( અંદર - અંદર : 63 )
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : 63 અંદર - અંદર  બંને બાજુ 1  ઇંચની સાલ + અંદર - અંદર બંને બાજુ સવા સોડીને અડી નું બંને બાજુ કોરણ  ( 15 કોરણ ) + દોડની ખાલી જગ્યા

(3) પાછળ ની ઉભી પટ્ટી :


1. લંબાઈ : 16 ( અંદર - અંદર : સવા 14 )
2. પહોળાઈ : અડી
3. નંગ : 15
4. સાઈઝ : કોરણ પ્રમાણે ( અડધોને દોરો )
5. માર્કિંગ : સવા 14 અંદર - અંદર : બંને બાજુ 1 ઇંચની સાલ

(4) પાછળની નીચે લાંબી પટ્ટી : 


1. લંબાઈ : 65 ( અંદર - અંદર : 63 )
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 1
4. સાઈઝ : સવા
5. માર્કિંગ : અંદર - અંદર 63 બંને બાજુ 1 ઇંચની સાલ




[2] સાઈટ પરના ફાલકા :

(1) પાછળના પાયા :

1. લંબાઈ : 15
2. પહોળાઈ : સવા 5
3. નંગ : 2
4. સાઈઝ : પોણા 2
5. પાયાની નીચે ક્રોસ : ફાર્મા પ્રમાણે
6. ફર્મો
7. માર્કિંગ : ફાર્મા પ્રમાણે ( સામેથી 4 નું માર્કિંગ ઉપરથી પોણા નો લંલ ) ( પાછળથી પોણા 3 નું કોરણ )

(2)  સામેના પાયા ઉપરનો પાયો :

1. લંબાઈ : સવા 17
2. પહોળાઈ : 4
3. નંગ : 2
4. સાઈઝ : અડી
5. મોલ્ડીંગ : અડધો ઇંચ
6. ફર્મો
7. માર્કિંગ : નીચે દોડની સાલ + અડધાને દોરનો લલ + પોણા 4 નું કોરણ + સાડા10 છોડીને પોણા ઇંચની સાલ

(3) વચ્ચેના બાયા :

1. લંબાઈ : સાડા 22 ( અંદર - અંદર  : ઉપર : સાડા 19 × નીચે : સવા 18
2. પહોળાઈ : સાડા 4
3. નંગ : 2
4. સાઈઝ : સવા
5. પાછળ થી ક્રોસ : સવા ઇંચ
6. માર્કિંગ : ઉપરથી અંદર - અંદર સાડા 19 બંને બાજુ દોડ ઇંચની સાલ ( પાછળથી સવા ક્રોસ )

(4) હાથા :

1. લંબાઈ : સાડા 28
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 2
4. સાઈઝ : 2 ( સવા )
5. ફર્મો : સવા
6. માર્કિંગ :
(1) સામેથી પોણા 4 છોડીને 2 માં દોરા ઓછાનું કોરાણ

(5) વચ્ચેના ઢીંગલા :


1. લંબાઈ : સવા 13
2. પહોળાઈ : પોણા 2
3. નંગ : 6
4. સાઈઝ : પોણા 2 × પોણા 2
5. માર્કિંગ :
(1) 3 ઇંચની જગ્યા છોડીને ઢીગલા ઠોકવાના
(2) નીચેના બાયા પરથી કાટ ખૂણો મૂકીને ઉપરના હાથામાં હોલ ઉતારવા
(3) નીચે સવા ઇંચ આડું કટિંગ
(4) નીચે ઉભું અડી ઇંચ કટિંગ


(6) સામેના પાયા : 

1. લંબાઈ : 8
2. પહોળાઈ : સાડા 4
3. નંગ : 2
4. સાઈઝ :  સાડા 4 × સાડા 4






[3] સામેનું  ફાલકું :

(1) નીચેની લાંબી પટ્ટી :

1. લંબાઈ : 66 ( અંદર - અંદર : 63 )
2. પહોળાઈ : પોણા 4
3. નંગ : 1
4. સાઈઝ : સવા
5. ઘીશી : અડધોને દોરો × અડધોને દોરો
5. માર્કિંગ : 63 અંદર - અંદર ( દોડ ઇંચની બંને બાજુ સાલ

(2) બેઠક પટ્ટી :

1. લંબાઈ : માપ પ્રમાણે ( સાડા 24 )
2. પહોળાઈ : પોણા 3
3. નંગ : 16
4. સાઈઝ : પોણા

(3) ચકલા :

1. લંબાઈ :
2. પહોળાઈ :
3. સાઈઝ :

No comments:

Post a Comment

ज्यादा जानकारी के लिए comments करे
ओर मेरे youtube के वीडियो देखने के लिए ( Gamit Sahil Kumar ) चेनल को सब्सक्राइब करे

સાહિલ કુમાર ન્યૂ ફોટોસ 2018 - 10

Gamit Sahil Kumar ...