Mari Janu Mane Bhuli Jay... New Love Song ASHOK THAKOR 2018 [NEHAL STUDIO]
Nehal Studio {Ahamedabad} Present..
Ashok Thakor New Gujarati Song "Mari Janu Mane Bhuli Jay.."
Singar : Ashok Thakor
Nirmata-Ordenaizar : Rohit Thkor (Kubalthal)M.8758204633
Video By : Nehal Studio (Harniyav)
Aakash M. Thakor
Artist: Ashok Thakor, Chintan Thakor, Rekha Rabari
Recoding : Vagheshwari Studio (Nikol) Paresh Patel
Music : Ajay vagheshwari
Lyrics: Natvar Solnki {Singarav}
Adeting-Dayrect: Aakash Thakor
Addersh :Near Get, Vi.Harniyav,
ta.Daskroi, Ahmedaba
Songs Link : https://m.youtube.com/watch?v=F6Ln_kmVYzE
હો.... દિલના મારા તાર તૂટ્યા....¶
હો.... મજબૂરીના બાણ વાગ્યા....¶
હો.... દિલના મારા તાર તૂટ્યા...
મજબૂરીના બાણ વાગ્યા....
નથી ભુલાતો એનો પ્યાર.......
હો.. [ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય.........] ¶
હો.... દિલના મારા તાર તૂટ્યા...
મજબૂરીના બાણ વાગ્યા....
નથી ભુલાતો એનો પ્યાર.......
હે.. [ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય.........] ¶
હો.... હો. હો...... મારી જાનું મને ભૂલી જાય......... ¶¶¶
હો..... નથી કહેવાતી મારા દિલની એને વાતો.....
એને યાદ કરી હુતો રાત - દિન રોતો...... ¶
ઓ હો...... ખોટો નથી મારો પ્યાર સે હાચો.....
કોને જય કહું મારા દિલની ફરિયાદો...... ¶
એ હે...............
માની બેઠી એતો મને જીગર જાન.......
કેમ કરું મારું જીવન કુરબાન......
હો.. [ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય.........] ¶
હો...... હો. હો...... હો.. ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય......... ¶¶¶
હો...... નથી રહેવાતું હવે નથી સહેવાતું....
કેમ કરી કહું એને મન નથી માનતું.... ¶
હો.... હો.....
જુદા હવે ઘડિયે તારા વગર ના રેવાતું....
મારારે કરમે જે લખાયું સે એ હાચુ..... ¶
એ હે...........
યાદ કરવા હશે તારે મારો પ્યાર........
સાથ રેહવા નહીં હોય મારો સાથ.......
હો.. [ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય.........] ¶
હો...... હો. હો...... [ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય.........] ¶
હો...... મારી જાનું મને ભૂલી જાય......... ¶¶,,,,
આ મજબુર દિલની દુવા સે મારા યાર........
મળી જાય સાચો તને પ્યાર.......
આ મજબુર દિલની દુવા સે મારા યાર........
મળી જાય તુજને સાચો સંગાથ........,,,
હો.. ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય.........¶

Thanks to adding lyrics
ReplyDelete